ક્યારેક તારી યાદો ને પણ વિરામ આપ,
અવિરત અવિરામ એ આવ્યા જ કરે છે.
.
સુતા ની સાથે જ સપનામાં આવી જાય છે,
સવારે ઉઠતા ને આંખમાં આવી જાય છે.
.
રાત વિતે છે સપનાઓ જોઈ જોઈને,
અને દિવસ આખો વિતે છે રોઈ રોઈને.
.
ક્યારેક તારી યાદો ને પણ વિરામ આપ,
અવિરત અવિરામ એ આવ્યા જ કરે છે.
તા.1/2/2020 - ભરત રબારી
વાર : શનિવાર (માંગરોળ જી. જુનાગઢ)