હસ્તરેખાઓશી જાણો ધંધાદારી સફળતાની તકો
હસ્તરેખા એ પણ ગણતરી શાસ્ત્ર છો હસ્તરેખામાં પણ ફોરમેશનથી ગણી ને કહેવાય છે તેમજ હસ્તરેખા દર છ મહીને પરિવર્તન પામે છે આ બધુ ધ્યાનમાં રાખી કોઈપણ જાતક કે જાતિકાને માર્ગદર્શિત કરાય તો હવે જાણીએ હસ્તરેખા ના અાધારે ધંધાદારી તકો
ઉચ્ચ પદવી માટે - આંગળી અને અંગુઠામા ચક્રો તેમજ અશુભ ચિન્હો વગરની ભાગ્ય એવમ યશ અને આયુષ્ય રેખા બધા પર્વતો ઁઉત્તમ વિકસીત આવી વ્યક્તિ ઉચ્ચ પદવી પર હોય
છે
પાયલોટ બનવા માટે- કોઈપણ વ્યક્તિની હથેળીમાં શનિ અને સુર્યના બન્ને પર્વતો પુષ જણાતા હોંસ પુર્ણપણે વિકસીત અને અશુભતિન્હથી ગ્રસિત ન હોવ ત્યારે તે વ્યક્તિના પાયલોટ બનવાના યોગ વિશેષ પ્રબળ બંને છે
વિધેયક- હાથની અણીયારી લાંબી આંગળીએ અને મસ્તક રેખાના અંત પર ચીપિયાના ચિન્હ આકાર સેતુ હોય અને મસ્તક રેખા અને આયુષ્ય રેખા શરૂઆતમાં જોડાયેલ હોય અને આ રેખાના જોટાણ પર તારાનું ચિહ્ન આવેલ હોય તો આવા નીશાનીત વ્યક્તિ વિધયેક બંને છે
લશ્કરી અધિકારી - જે વ્યક્તિના હાથેળીમા ગુરુ તેમજ મંગળનો પર્વત પુરી રીતે વિકસેલ હોય પુષ્ટ જણાતો તો તે અવશ્ય લશ્કરી અધિકારી બંને છે
ખેતી અધિકારી - જે વ્યક્તિની હથેળીમાં આંગળીઓ ભરાવદાર હોંસ તેમજ સુર્ય ચંદ્રના પર્વતો વિકસીત જણાતા હોય અને
મકર નો પર્વત પુર્ણ પણે વિકસીત-કઠણ હોય તે ખેતીવાડી ખાતામા અધિકારીની પદવી સુધી પોહંચી શકે છે
સાહસીક વ્યક્તિ હથેળીમાં ગુરુ તથા શનિના પર્વતો અન્ય પર્વતો કરતા વિશેષ વિકસતાં હોંસ તો આ પ્રકારની વ્યક્તિ સાહસિક બની સફળ બની શકે છે