કોઈ હસે છે તો એવું નથી કે તેને દુઃખ નથી......
કોઈ મજાક મસ્તી કરે છે તો એવું પણ નથી કે તે મસ્તોખોર છે....
એમ તો પથ્થર પણ ખૂબ કઠિન છે....
પણ વર્ષો થી વહેતુ પાણી તે પથ્થર ને પણ તેના મૂળ સ્વરૂપ થી બદલી શકે છે....તો પછી શું આપણે આપણા સ્વભાવ ને ના બદલી શકીએ ???
ક્યારેય કોઈના વ્યવહાર થી તે વ્યક્તિ ને માપી શકાતી નથી....તે કામ તો માત્ર સમય જ નક્કી કરે છે...