Gujarati Quote in Poem by Niyati Kapadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા શું આવ્યું હશે, પ્રેમ કે ઈન્તેજાર
એક પળની ખુશી માટે, કેટલી પળોને તાકવાની
નજરથી નજર મળે, એવી ક્યાં ચાહના છે મારી
તું સાથે છે એ અહેસાસ, મારી મહામૂલી મૂડી
જરાય બાંધછોડ કરવા, મન ક્યાં થાય છે રાજી
તું નહીં તો ઔર સહી,એ વાત મને ના સમજાણી
છેલ્લા શ્વાસ સુધી રાહ જોવાના, સોગંધ હું નથી ખાતી
બસ હું કહી દઉં એ મારી, તું માની લેજે વાત બધી
આખી જિંદગી હું જીવી લઈશ, મોત પણ સહી લઈશ
પછી કોઈ બહાનું નહિ, તારી આત્મા પર છે મહોર મારી
- નિયતી કાપડિયા

Gujarati Poem by Niyati Kapadia : 111332343
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now