*લોકો ખારાશના કારણે*
*દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયાં..*
*બાકી ઉંડા ઉતર્યા હોત*
*તો મોતી હતાં..!*
*આવી જ ભુલ*
*ઘણાં લોકો માણસને ઓળખવામાં પણ કરતાં હોય છે*
🌸🙏 *શુભ સવાર*🙏🌸
🔱 *ॐ નમો નારાયણ* 🔱
*ન ચિંતા થાય કાલની, બસ કૃપા રહે મહાકાલની*
🙏🏻🙏🏻🙏🏻jay shree krishna🙏🏻🙏🏻🙏🏻