આફ્રીકા શબ્દ જયારે આપણા કાને પડેછે તુરંત આપણને કાળીયા માણસો આંખો સામે દેખાઇ આવેછે...
જી હા હું આફ્રિકાના કેન્યા દેશની વાત કરી રહ્યો છું આમતો આફ્રીકામાં કુલ પિસ્તાલીસ દેશોનો સમુહ છે જેમ કે કેન્યા,યુગાન્ડા,તાન્જાનીયા,ગાના,
ઝામ્બીયા,ઇથોપીયા,સુદાન જેવા અસંખ્ય દેશો સમાયેલા છે આમ તો તે દેશના દરેક જણ કાળા જ હોયછે કોઇ પહેલી વાર જુએ તો તેને બીક જ લાગે કારણકે તેમના મોં ઉપર કોલસો ઘસેલો હોય તેવા દેખાય છે માત્ર તેમની આંખો ને દાંત જ આખા મોઢાં ઉપર સફેદ હોયછે
લોકો તેમના વિષે ઘણુ બધુ ત્યાથી ફરીને આવ્યા પછી કહેતા હોયછે કે તે લોકો ચોરી વધુ કરતા હોયછે સાચી વાતછે કારણકે તેમના લોહીમાં જ ચોરીનો કણ હોયછે પણ દરેક જણ ચોર નથી હોતા! ઘણા સારા ને ભોળા પણ હોયછે
બીજુ કહુ તો તે લોકો પૈસા વધુ ઉડાવી મુકેછે આજે કમાય તે કાલે તેમની પાસે તેમાંનું કશું જ ના હોય કારણકે તે લોકો આજનું વિચારતા હોયછે કાલનું બિલકુલ નથી વિચારતા!
ખાવું પીવું ને મસ્તી કરવી તેજ તેમનો નિયમ હોયછે ત્યા ઘરમાં કોઇનો છોકરો કે છોકરી હોતી નથી મતલબ એક પરિવાર જેવુ હોતુ નથી સૈ કોઇ પોતપોતાના કામમાં હોયછે.
છોકરી રાત્રે બાર વાગે ઘેર આવે તો તેને કોઇ પુછપરછ કરતું નથી કે બેટા તુ કેમ મોડી આવી! સૈ કોઇ પોતપોતાની મસ્તીમાં હોયછે રાત પડે ને સૈ કોઇ પોતપોતાના કામે ચાલ્યા જાયછે આગળ તો આપ જ સમજી શકોછો કે તેઓ કોણ કયાં જાયછે! કોઇ બારમા દારુ પીવા જાય તો કોઇ ડિસ્કોમાં ડાન્સ કરવા જાય તો કોઇ...!!!
બીજુ ત્યા દરેક અનાજ કઠોળ ને શાકભાજી ખાતર વિના જ પાકતા હોયછે મતલબ ત્યા સલ્ફેટ ખાતર કે યુરિયા ખાતર શબ્દ નવો હોયછે
બીજુ, પોતાના છોકરાં ઘરમાં નાગા ફરતા હોયછે ને ઘરની સ્ત્રીઓ ફેશન માટે લોકો લાખો આફ્રિકન કરન્સી ખર્ચો કરી નાખતી હોયછે..અને જો રવિવાર બીજા દિવસે આવતો હોય તો શનિવારથી જ તેમની રાત્રે રખડવાની(પૈસા માટે) તૈયારીઓ ચાલુ થઈ જાયછે ખાસ તો વાળની ઢબ..અલગ અલગ ઢબના વાળની ફેશન ત્યા ઘણી જ હોયછે જેટલી વાળની ઢબ સારી ને દેખાવડી તેટલી તેમની કિંમત પણ વધારે..સમજી ગયા ને!
નીચે આપેલ આ ફોટો મારી ફેસબુક ફ્રેન્ડ છે તેનુ નામ છે ફેઇથ
જે કેન્યાના નૈરોબી શહેરમાં રહેછે આમ તે ગરીબ છે પણ ફેસબુક એપ્લીકેશનમાં કોઇ ગરીબ કોઇ અમીર હોતુ નથી માત્ર ને માત્ર એક ફ્રેન્ડસ જ હોયછે હું અવારનવાર મેસેન્જરમાં આની સાથે વાતચીત (chat) કરતો હોઉછુ આ લખવાનો વિચાર પણ આ ફોટા ઉપરથી જ આવ્યો..આભાર.