ધ્યાનથી વાંચજો, જરુર પડે ફરીથી વાંચજો, અતિ સુંદર શબ્દો છે, આનંદ આવશે. 👌🙏
*ના જન્મ તારી મરજીથી,*
*ના મરણ છે તારા હાથમાં...*
*થોડી ઘણી તકદીરની રેખા,*
*આપી દીધી તારા હાથમાં !*
*પાત્ર તારું નક્કી પહેલેથી ,*
*કેમ ભજવવું ? તારા હાથમાં..*
*પળમાં પડદો પડી જશે, ત્યાં,*
*દાદ મેળવવી તારા હાથમાં !*
*ભરી ભરીને કેટલું ક ભરીશ,*
*સાવ નાનકડા તારા હાથમાં..*
*જગ જીત્યા પછી ય શું રહ્યું,*
*બોલ શુ રહશે, તારા હાથમાં ?*
*🌹પ્રણામ🌹*