ગદગદ થઈ ગયું હ્દય જોઈને આલિંગન,
થંભી ધરા પણ હરિહર નું જોઈને આલિંગન,
દેવો પણ કરતાં પુષ્પવૃષ્ટિ જોઈને આલિંગન,
ભરી આંખોમાં ઉતારું હ્દયમાં જોઈને આલિંગન,
તેજોમય દિવ્યપ્રકાશ મુખારવિંદ જોઈને આલિંગન,
દેતા તાલી એકમેકને હરિહર અદભુત આલિંગન.
દિપ્તીબેન પટેલ.(શ્રીકૃપા)
વડોદરા.