Gujarati Quote in Motivational by Jay Makwana

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હતું કેવું સંબંધો નું એ વળગણ યાદ આવે છે,

હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે ,

લઈને ગોદ માં સાંજે મને માં બેસતી જ્યાં પર ,

એ રસ્તા ધૂળિયા ને ઘર નું આંગણ યાદ આવે છે.

Gujarati Motivational by Jay Makwana : 111316298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now