તળીયાનો આકાર અને નિશાનથી જાણો તમે ધનવાન બનશો કે કંગાળ
સમુદ્રશાસ્ત્ર તમારા અંગોને જોઇને તમારી ભવિષ્યવાણી કહે છે. તેમાં પગના તળીયાથી લઇને કેટલીક એવી વાતો બતાવવામાં આવી છે તેને જોઇને સહેલાઇથી તમે પોતાની ભવિષ્યવાણી તેમજ બીજી ઘણી વાતો જાણી શકો છો.
-સમુદ્રશાસ્ત્ર પ્રમાણે જે લોકોના પગના તળીયા કાળા હોય છે તેને જીવનમાં ઘણીવાર ધનની ઉણપનો સામનો કરવો પડે છે. ઘણીવાર તે આ બિમાર પણ રહે છે અને સંતાન સંબંધિત કિસ્સામાં તેને મુશ્કેલીઓ રહે છે.
-તમારા પગનું તળીયું પીળુ થઇ થયુ છે અને આંગળીઓ ખુલ્લી ખુલ્લી છે સાથે જ નસ ઉતરેલી નજર આવે છે તો તેને ધન સંભાળીને ખર્ચ કરવો જોઇએ કારણ કે તેને જીવનમાં ઘણીવાર ધન સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે.
જો તમારા પગના તળીયા સપાટ છે એટલે તળીયામાં ખાડા નથી તો તેનો મતલબ છે કે તમે ખુલ્લા વિચારવાળા અને મહત્વાકાંક્ષી હોય છે. એવા પગવાળાને નસીબદાર પણ માનવામાં આવે છે.