હર ક્ષણ મારી આત્મા પલ પલ મારા કુટુંબ સહ ખમ્મા, સાષ્ટાગ એક મને હર પલ હર ક્ષણ ફક્ત મા ચામુંડાના શરણે મારા કુટુંબના તમામ સભ્યોના આત્માથીબ સાષ્ટાંગ દંડવત ભજન અને ભક્તિ માટે છે મા ચામુડા બીજે માથુ ઝુકે નહી ખમ્મા મારા ઉજળામાવતર ખમ્મા ઘણી મા ચામુંડ દયા કરો મા કુટુંબની રક્ષા કરો મિત્રો નુ ભલુ કરે
મારા,વાલા બોનો અને ભાઈ દોસ્તો શુભ કામના અને જય માતાજી શુભ રાત્રી
હર પલ પલ મારી કુળમાતા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલાનાં ડુંગરે વાસ છે શ્રી ચામુંડા માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહીત પ્રાથના મારા તમામ દોસ્તો ફોલોઅરસ સહ કુટુંબ સુખી સફળ નિરોગી તેમજ હર પલ મા શ્રી ચામુંડા માતાજીના રક્ષણ અને આશિષ મા રહે તો બોલો પ્રેમથી 🔱 ખમ્મા શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ના ડુંગરે વાસ છે તે મારા ચામુંડા સરકારને ઘણી ખમ્મા મારા માવતરને ઘણી ખમ્મા 🔱 શુભ રાત્રી ના જય માતાજી🙏 🌹🙏.🙏