Gujarati Quote in Motivational by Maitri Barbhaiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાગડોળે રાહ જોઈ રહી દરેક મંઝિલ થઈ જશે હાંસિલ,
તું માત્ર સફરની શરૂઆત તો કર,
નથી મળતી સફળતા નિરાશાવાદી ને,
પ્રગટાવ એક દીવો આશાનો પોતાની અંદર,
કર પ્રયત્ન આશાવાદી થવાનો,
મળશે એ લોકોને પણ તારા સફળ થયાની સાબિતી,
જ્યારે કરીશ તારું નામ તું ઉજાગર,
દુનિયાની દરેક ખુશીઓ ભેટશે સામેથી આવીને તને,
બસ ફક્ત ઝઝૂમી લે થોડા પડકારો સામે,
પછી તો ઉજાશ જ છે જીવનમાં!

Gujarati Motivational by Maitri Barbhaiya : 111312124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now