ગાઢ નિદ્રા
શિયાળાની મધ્ય રાત્રિએ ટાઢ અને તાવ થી તડપી રહેલા દીકરાને ખોળામાં લઈને એ ગરીબ દંપતી ડોક્ટર પત્ની ને ઘરનાં દરવાજા પાસે આજીજી કરી રહ્યા હતા,
ડોક્ટર સાહેબ ને ઉંઘમાંથી જગાડો પણ પત્ની ના માની અને કહ્યું આટલી રાત્રે તેમને ઉંઘ માંથી ના જગાડાય, કાલે સવારે આવજો.
એ ગરીબ દંપતી નાં રૂદન સાથે રાત વિતી દીકરો પણ સુઈ ગયો ડોક્ટર કરતાં પણ વધુ લાંબી ચિર નિદ્રામાં.
શુભ રાત્રી