ગાડીમાં પેટ્રોલ પુરાવાનો જેની પાસે સમય ના હોય તેની હજી તમે ત્યા અટકી જાય છે , તો ધર્મ કરવાનો જેની પાસે સમય ન હોય તેનું સુખ કોઈ પણ પળે સમાપ્ત થઈજાય છે.......।।🌹🌹🌹
ઊગતા પોરે પહેલું નામ મારી કુળદેવી નુ સાષ્ટાંગ દંડવત સહ🔱🕉 મારી કુળદેવી શ્રી રાજ રાજેશ્વરી ચોટીલા ડુંગરે બિરાજતા મા ચામુંડાને ઘણી ખમ્મા મારા ઉજળા માવતરને ઘણી ખમ્મા 🔱 સુપ્રભાતમનાં જય શ્રી માતાજી 🔱🌹🙏🏻🔱