😇શબ્દ😇
તને મનાવવું સહેલું હતું કેમ કે શબ્દનો સથવારો હતો મારી સાથે, પણ હવે શબ્દો ને કેમ સંભાળુ જે તારા માન્યા પછી મારુ જ નથી માનતા, ના તો એ મારા વિચારે એ યાદ આવે છે,ના તો એ મારી કલમે લખાય છે અને પાછી શર્ત પણ એવી રાખી છે કે જો, કાગળ હોય તારા નામ નો તો પછી મારુ પણ એ ક્યાં સાંભળે છે
હેતુ_💞✍