Gujarati Quote in Poem by Anil Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચા ની ચાહ ક્યારે
રાખી જ નહોતી,
તેણી બનાવતી હતી
એટલે થોડી ચાહત કેળવી હતી!
ચાહત, ચહિતા અને ચાહવા વાળા
ચાહવવા થી નથી મળતા!
કંઇક નસીબ તો કંઇક
ચાલચલગત થી
મળે છે,
એકબીજા ને ચાહનારા
જે પછી જિંદગીની
હર એક સવાર એકસાથે
ચા ના સબડકા ને
માણે છે.
અનિલ ભટ્ટ

Gujarati Poem by Anil Bhatt : 111307138
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now