*દોસ્ત* ...
આંખોથી બધુ સમજાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
જે વગર વાંકે ધમકાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
સોરી કહયા વિના મનાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
જે તમારી મયૉદા નિભાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
નાની વાતે ખોટુ લગાડી જાય....
એ *દોસ્ત* હોય છે.
જેનો વિશ્ર્વાસ તમને ટકાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
તમારી ખુબી નઈ ખામી પર વારી જાય....
એ *દોસ્ત* હોય છે.
તમારુ દુ:ખ જેને રડાવી જાય....
એ *દોસ્ત* હોય છે.
જે વગર બોલાવે આવી જાય....
એ *દોસ્ત* હોય છે.
અને છેલ્લે,
પોતે હારી ને તમને જીતાડી જાયને ....
એ *દોસ્ત* હોય છે...
missuuuuuu my Best friend 💞💞SB