પોતાની જાતને પુરૂષ કહેતાં ક્ષોભ અનુભવાય તેવાં હિન કૃત્યો આ નર જાતી એ આચર્યા. જગતની તમામ માઁ -બહેન-દિકરીયું ને કરબધ્ધ વિનતી કે હવે તમારી કુખે થી અમને જન્મ દેવાનું બંધ કરો. આજ સજા હોવી જોઈએ આ નરાધમ પુરૂષ જાત માટે. બહેન પ્રિયંકા થઈ શકે તો અમને માફ કરજે.
ॐ શાંતિ