Gujarati Quote in Poem by Kundan Langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસ અકબંધ રહે છે કાં?
મને. લગીરેય સમજાતુ ના
રણઝણતું હું ગીત સાંભળું
છતાંય મન પૂલકિત થાતુ ના...મને.
જિજિવિષાના અર્ઘ્ય છતાંયે
મન મૂર્મુષ થાતું કાં?...મને.
વસંતની ભરપૂર મોસમે
પાનખરનો અણસારો કાં?...મને.
લાગણીના અભિષેક વચાળે
મન પાષાણ શુ બનતું કાં?....મને
રાહ ચીંધે છે ધ્રૂવનો. તારો
તોય દિશા હું ભટકુ કાં?....મને.

Gujarati Poem by Kundan Langalia : 111298939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now