Face book વૉલ પર & Wt.App. સ્ટેટ્સમાં મુકવામાં આવતા પોતાના સ્વજનની વિદાયના સમાચાર કેટલા યોગનીય છે ?
ખૂબ વિચિત્ર લાગે છે જ્યારે એમાં અઢળક Like આવે છે
શુ કોઈનું મૃત્યુ Like કરવાની બાબત છે ?
દરેકના હૃદયમાં પોતાના સ્વજન માટેની લાગણી હોય જ અને રહેવાની જ
લોકો તો બસ બે હાથ જોડી ( ?) , ૐ શાન્તિ લખશે જ
જે વ્યક્તિએ પુરી જિંદગી આપણા હૃદયમાં રાજ કર્યું હોય એવા એ આપણા જ કોઈને પસંદગીની શ્રેણીમાં શામાટે ઉતારો છો ?
અને એ પણ એવા સમયે એ વાતને Face book માં કે Wt. App. માં અપલોડ કરવી ....?
મને તો મારા મતે આ બધુ ઘણું વિચિત્ર લાગે છે .