માઈક્રો ફિક્શન સ્પર્ધા :- ૩
સપ્તાહ :- 4
શીર્ષક :- વંટોળ
લેખક :- ભરત રબારી
દરિયા કિનારે ઉભેલી પીહુ કંઈક વિચારી રહી હતી, એવામાં અચાનક એક વંટોળ ફુંકાયો, બધા આમ-તેમ દોડવા લાગેલા. પીહુ પણ પોતાની સાડીનો છેડો સંભાળતી સંભાળતી અચાનક એક સુંદર કદ-કાંઠી ધરાવતા અને પાષણ જેવી છાતી ધરાવતા એક સુંદર યુવક સાથે અથડાઈ અને બન્નેની આંખો મળી અને વંટોળ સમી ગયો.
તારીખ :-22 નવેમ્બર 2019. - ભરત રબારી
વાર :- શુક્રવાર (માંગરોળ , જી.જુનાગઢ)