હુ મને ટોક્યા કરુ ,
પણ તુ મને નડ્યા કરે..
તુ લઈ ને આવે માગણીનો મેળો......રે
સાથ તુ મારી સરગમનો
કાળ તુ મારી કઠણાઈનો
તૂજ છે વહેમ મારો પહેલો ને છેલ્લો.....રે
કે વાલમ ભાગોને ....ભાગોને...
માંડી છે લવની ધોલાઈ એવી આ દિલની દગાઈને......
કે વાલમ ભાગોને .....ભાગોને....
તાત થૈયા થૈયા તા થૈ....તાત થૈયા થૈયા તા થૈ.....
- ડિશન ડોબરીયા
'ખમીર'