રોજ સવારે થતી એ વાત ખાલી યાદ રહી ગઈ છે...
બપોરે ધગધગ તા તાપ માં "I LOVE YOU" કહેવાની
એ રીત વિખરાઈ ગઈ છે...?
ઢળતી સાંજે રોજ એ કહેતી, આવજે "PAKA" આજે મળવા, એ શબ્દો ની ગુંજ ખાલી યાદ રહી ગઈ છે...
એ ખુદા શું કરું ફરિયાદ તને?
પાછા ફરવાની એની,હવે તો ખાલી આશ રહી ગઈ છે...??