બે ખબર શ્ચાસ ને મારા મરણ ની ન હતી ખબર મુકયો હાથ છાતી ઉપર તો પડી ખબર મારુ મરણ થયું છે ધબકાર વગર થયુછે મરણ મારું નકિક હતી હકીકત સો જાણે છે છતાં કોક આવી પુછે છે મને કેમ સુતા છો મઝારં ઉપર અમે તો ઝુકાવી હતી નાવ મઝંધાર માં જીદંગી ની ડુબી જશે નાવ એ ખુદા તારા આધાર વગર અમે તો નિષ્ફળ જીદંગી જીવી ગયા કારણ વગર બે ખબર મુત્યુ ને શું ખબર મોત તો આવી ગયું અચાનક ઢઢોળી લાશં તો પડી ખબર થયુ છે મરણ કારણ વગર બે ખબર શ્ચાસ ને ન હતી ખબર મરણ ની મારા કયાય ફરતો હતો એ મારા વગર આતો કારણ વગર ના કારણો છે બધાં અમે તો જીવતા મયૉ હતા એમના વગર... મીનુ