જીંદગી ને મોતની , વચ્ચે કોણ છે
શ્વાસ ને વિશ્વાસ , વચ્ચે કોણ છે;
પ્રેમ ને નફરત ની ,વ વચ્ચે કોણ છે;
દોસ્ત ને દુશ્મન ની , વચ્ચે કોણ છે
ટાઢ ને તડકા ની. વચ્ચે કોણ છે
લાભ ને ગેરલાભ નીવચ્ચે કોણ છે
અહં ને નમ્રતા ની, વચ્ચે કોણ છે,
ગુરુ ને શિષ્ય ની. , વચ્ચે કોણ છે
હું ને તું, આ ને પેલો, વચ્ચે કોણ છે,
આનંદ ને શોક ની, વચ્ચે કોણ છે