કરી યાદ દિલમાં ,. સતાવે છે જોને,
પછી મ્હોં મચકોડી, સતાવે છે જોને,
થઈ હશે ભૂલ, કોઈ જાણે અજાણે,
સજા કેવી આપેએ, પરાણે છે જોને;
છે અદબથી પેશગી, અમારી અહીંને,
બેઅદબ દિલ્લગીમાં, ફસાવે છે જોને;
ઉઠે રંગતાળી માં, તાલ મિલાવી , પછી,
બેતાલ બબાલો કેવી , મચાવે છે જોને;
હતી નેક શ્રધ્ધા ને, વિશ્વાસ દિલ માંહી,
એ આનંદ ઉરમાં કેવો, જગાવે છે જોને;
========{{=====}}========