સાચાં તમે પણ હતાં
ખોટા અમે પણ નો તા
સમજી તમે પણ નહોતા શકતા
સમજાવી અમે પણ નહોતા શકતા
કયાંક તમારી દુનિયા તો સારી હતી
તો અમારી દુનિયા પણ ખરાબ નહોતી
જીવનસાથી તમે ન બની શક્યા
હમસફર અમે પણ તો નહોતા
તમારી સાથે જિંદગી સુંદર પણ નહોતી
અમારી સાથે તમને ભાવ્યું
પણ નહોતું
સાયદ નસીબ ને આજ મંજુર નહોતું
અમે તમે સાથે નહોતા