Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા શું કામની, અશબ્દ આવિર્ભાવ છે,
જજબાત ની જમાવટ , ભાવ ની વાત છે;

લાગણી માં વિચર્યા સંબંધ છે ત્યાગ તણા,
ઉમ્મીદ કશુ પણ નહીં, ઉલ્લાસ ની વાત છે;

મમત્વ માં સંચરતી પ્રકૃતિ, ગુણાભિધાન થી,
ભાવનું ભાથું પ્રેમ થી, શરણાગતિની વાત છે;

દર્દ ને ઝખ્મો ની પીડા વ્યાજબી છે દ્વન્દ્વ માં,
હ્દય માં હસ્તિ મખમલી, પ્રેમની આ વાત છે;

આનંદ છે સ્વભાવિક હકીકતમાં સ્વરૂપ તણો,
ખોવાઈ ગઈ છે હસ્તિ, આસક્તિ ની વાત છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111273413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now