હા, હું અલગ છું...
જિદ્દી છું...
પરંતુ કોઈ ને છેતરવા વાળી નહિ...
હા મને જે જોઈ એના માટે હું ગમે તે કરું છું...
પણ કોઈ નું દિલ દુખાવી ને નહિ...
હા હું અલગ છું...
હા હું અલ્લડ છું...
ગમે તે વ્યક્તિ ને પોતાના દિલ કે દિમાગ માં જે ચાલે છે એ કહી દવ છું...
પણ કોઈ ને દૂર કરવા નહિ...
હા હું અલગ છું...
હા ઘણી વાર મને લોકો દુઃખી આત્મા પણ કહે છે...
કારણ કે, કોઈ ના જતા રહેવા થી કે કોઈ મારાં થી દુઃખી થાય એ માટે...
પણ પોતાના સ્વાર્થ માટે નહિ...
હા હું અલગ છું...
જીંદગી ની હારજીત ની રેસ માં હંમેશા જીત નું વિચારી ને આગળ વધુ છું...
હા હું અલગ છું...
ખુશ છું અને દુઃખી પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ ને ખોઈ દેવા થી...
ક્યારેક નો વિચાર જે થાય એ સારુ એમ વિચારી ને ખુશ...
અને જે વસ્તુ કે વ્યક્તિ માટે જીંદગી ની કોઈ પણ વસ્તુ બદલી નાખી અને એ આજે નથી સાથે...
એ વાત માં દુઃખી...
હા હું અલગ છું...
શોખ છે બધો જ...
પરંતુ જિંદગી ના ભાર થી ઘેરાયેલી છું...
એટલે જ કદાચ અલગ છું...
હા હું અલગ છું...