એક ૬.૭ વર્ષ ની ઢીંગલી (દિકરી) મમ્મી ની સાથે ગામ ના પાદરમાં પાણી ભરવા સાથે જાય અને પાણી ભરીને આવતી વખતે એ ઢીંગલી ના ચહેરા પર ખિલેલુ સ્મિત એન એણે ઉપાડેલ એ કેડ (કાખ) પર ગાગર એન એ ગાગર માંથી છલકાતું નીર(પાણી) જોઈને લાગે જાણે ગાગર માં સાગર સમાવીને આવતી હોય એ હરખ માં સાગર એનાં નીર થી એ ઢીંગલી નો અભિષેક કરતો હોય
આ તો ફક્ત મારી કલ્પનાનું ઝરણું છે
™?દોસ્ત આ ?દુનિયા છે
Writer By.Poshiya Ajay