હોય કે ન હોય વાંકમારો
તોય જુકી જાવૂ છે,
છે હવે ટુંકી જીંદગી
સંભારણા મુકી જાવુ છે.
આ હરણફાળ દોડમા ભલે આગળ નિકલી જાય બધા,
મારે થોડુ રુકી જાવુ છે,
ભાવનાઓ થી ડરવુ નથી હવે
(પુરણ-સાધુ)
લાગણી ના દલદલ મા કમળ થૈ ખુપી જાવુ છે.
હશે સુખી થાવા ની આશા ઘણાયને
મારેતો બસ
તારા દુખો લયને છુટી જાવુ છે.