આજ એક વિચાર આવ્યો.આજનો માણસ પોતાનું અસ્તિત્વ ખોઈ બેઠો છે.જે ભગવાને માણસને બનાવ્યો તેને યાદ કરવાનું ભૂલી બેઠો છે.જે માતા એ જનમ આપ્યો તેને જ અવગણી બેઠો છે.જે પિતા એ બધી ઈચ્છાઓ પૂરી કરી તેને જ ધુત્કારી બેઠો છે.જે દોસ્તો એ હંમેશા મદદ કરી તેને દુશ્મન માની બેઠો છે.જે પ્રેમ એ હંમેશા સાથ આપ્યો એ પ્રેમ ને જ દગો દઈ બેઠો છે.
આજ સમજાયું કે દુનિયા કેટલી સ્વાર્થી બની બેઠી છે.જે ઈશ્વરે દુનિયા બનાવી તેની જ ઉપરવટ થઈ બેઠો છે.
મનુષ્ય જ મનુષ્ય થી દુશ્મની કરી બેઠો છે.
જન્મ બીજા એ આપ્યો
ચાલતા બીજા એ શીખવ્યું
ભણતાં બીજા એ શીખવ્યું
નોકરી બીજા એ આપી
અગ્નિની દાહ બીજા એ આપ્યો
છતાં મનુષ્ય શેનો ઘમંડ લઈ બેઠો છે???
રાધે ક્રિષ્ના