hello friends , આજે ગાંધીજી નો જન્મદિવસ છે, હું એક ભગતસિંહ ની ફેન છું આજે લોકો એવા પોસ્ટ મૂકે છે, કે હું ગાંધીજીનો જન્મદિવસ નહીં ઉજવવું કારણકે મને ગાંધીગીરી નથી આવડતી કારણકે હું વીર ભગતસિંહ નો ફેન છે, તો ક્યાંક ને ક્યાંક એ લોકો ભગતસિંહના ની ફાંસી પાછળ ગાંધીજીને જવાબદાર ગણે છે.!!????? આજે હું એક સત્ય કહેવા માંગું છું જે કદાચ એમની જાણ બહાર હોય, જ્યારે ભગતસિંહને ફાંસી દેવાની હતી તે દિવસે ગાંધીજી અંગ્રેજો પાસે ગયા હતા પૂર્ણ સ્વરાજ્યના ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવા માટે, બહાર બધા જ લોકો ભગતસિંહને ફાંસી ન અપાય એ માટે માગણી કરી રહ્યા હતા, અને ગાંધીજીએ પણ એ વાત ક્યાંકને ક્યાંક જનરલ પાસે મૂકી હતી, પરંતુ અંગ્રેજોએ શરત રાખી હતી કે તેઓ ભારતને પણ સ્વરાજ્ય ત્યારે જ
'આપશે જ્યારે તેઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણે ને લઈને એમના નિર્ણય બાબતે તેઓ કોઈ સવાલ ન કરે, તો તે સમયે ગાંધીજી પાસે બે વિકલ્પ હતા એક કાં તો તેઓ આખા ભારતને આઝાદી અપાવી, અથવા તેઓ આ ત્રણને અંગ્રેજોની કેદમાંથી છોડાવે
??????????
વિચારવાનો સમય ન હતો !!
વિકલ્પ માત્ર એક જ હતો જે ત્રણે ભારતને આઝાદી અપાવવા માટે આટલું સહન કર્યું હતું એ જ ભારતને આઝાદી અપાવો જો ગાંધીજીને એ ત્રણ અને અંગ્રેજોને સોંપવા પડે તો એ પણ ક્યાંક ને ક્યાંક ખુશ થશે, વાંક તમે બધા ગાંધીજીનો કાઢો છો પણ ક્યારેક એમની જગ્યાએ તમારી જાતને મુકીને જોજો તે સમય નિર્ણય નો હતો અને જે નિર્ણય ગાંધીજીએ કર્યો તે સત્ય જ હતો, હું પણ એ જ વીર ભગતસિંહ ને મારુ આઇડલ માનું છું, એ જ ભગતસિંહ ને કદાચ આ વાત સાંભળીને દુઃખ થતું હશે કેજે ગાંધીજીએ ભારતને આઝાદી અપાવવા માટે તે ત્રણના જીવન કરતાં ભારતને વધુ મૂલ્ય આપ્યો ભારતની આઝાદીની વધુ મૂલ્ય આપ્યું,, કે જે આઝાદી ને તેઓ ત્રણે ઝંખી રહ્યા હતા, એ જ ગાંધીજીને આજે લોકો ભગતસિંહના નામે આ રીતની પોસ્ટ મૂકે છે જે કદી પણ એમને યોગ્ય નહીં ગણી હોય??????????????????????