ભુલવા લાગી
તુ યાદ રહે છે ખુદ ને ભુલી જાવ છુ
હા તારે પ્રેમમાં હુ બધુ જ ભૂલી જાવ છુ
હવે તો રાતો પણ તારા સપનાઓ મા વીતવા લાગી
હા તારા પ્રેમ માં હુ સવારે ઉઠવાનું ભૂલવા લાગી
સમય નુ પણ ભાન નથી રહેતુ હવે મને
હા તારા પ્રેમમાં હવે તો હુ ઘડીયાળ ના કાટા પણ ભુલવા લાગી
શબ્દોની રમત મા જીવતી આ જીગી
હવે તારા પ્રેમમા જીવવા લાગી
હા તારા પ્રેમમાં હુ બધુ જ ભુલવા લાગી