ત્યા કંઈ જ ન કર બસ
મને તારી પાસે રહેવા દે.
તારી દિલ ની અંદર વસવા દે.
થોડો સ્પૅશ કરીને
તને મહેસુસ કરવા દે.
તારી એક ઝલક જોવા દે.
તારી પસંદગી તો બનવા દે.
તારા માટે ભગવાન સામે
બદંગી કરવા દે.
ખોળામાં માથું રાખીને સૂવા દે.
થોડી વાતો પણ થવા દે.
તારા શ્વાસોશ્વાસમાં ઉતરવા તો દે.
તારા માટે ખુશી પૂરી કરવા દે.
બસ આટલી ઇચ્છાઓ મારી પૂરી થવા દે.