'તું' ..
મારા શબ્દો.. મારી કવિતા છે તું...
મારી શરમ.. મારો શણગાર છે તું..
મારો શ્વાસ.. મારો વિશ્વાસ.. છે તું..
મારું સફર.. મારી મંજિલ છે તું..
મારો આરંભ.. . મારો અંત છે તું..
શું કહું હું..?!! મારા માટે શું છે તું..
જીવન ની પ્રત્યેક ક્ષણ ના પ્રશ્ન નો જવાબ છે તું...