Gujarati Quote in Thought by Nilesh D Chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?????????????

"નસીબ " શુ છે આ નસીબ 90 ℅ લોકો આના ઉપર જીવતા હોય છે પરંતુ હું તો નથી જીવતો હો કેમ કે આપણું નસીબ પોતે આપણે જાતે જ લખિએ છે જોવ એક વાત તો છે કે તમે એમ કેહસો કે મારે તો આજે જમવું નથી નસીબમાં હશે તો જમાસે તો શું તમે જમી શકશો નહિ કારણ કે તેના માટે મેહનત કરવી પડે હજી એક ઉદાહરણ આપું : એક સિંહ કહે કે આજે શિકાર નથી કરવો તો શુ હરણ ને પોતે સિંહના મોઢામાં આવાનું ના સાહેબ ત્યારે સિંહને પણ મહેનત કરવી પડે છે દોડવુ પડે છે હરણની પાછળ તેને પકડવા તો આવી જ રીતે આપણી સાથે પણ થાય છે અમુક વ્યક્તિ એવા હોય છે કે જે કાર્ય એ કરે છે જો તો એમાં નિષ્ફળ થાય તો તે એમ કહે છે કે નથી કરવું ચાલો ને નસીબમાં હશે તો મળી જશે કાઈ નસીબમાં હોતું નથુ બધું આપણે જ કરવું પડે છે સાહેબ નસીબ વસ્તુ માં માનતા હોય ને તો નસીબને પણ ચમકાવવું પડે છે નહિતર તેને પણ કાટ લાગી જાય છે મારા વાલા જીવન કોઈ ઉપર આધારિત રહી ને નહિ જીવવાનું આપણી ઉપર હોવું જોઈએ બધું જ આપણે શું કરીએ છીએ કે કઈ પણ કાર્ય કરવું હોય તો આપણે એ કાર્ય શુ કામ કરીએ છીએ એ તો ખબર જ ના હોય તો શું કામ કરો છો , આપણે જીવન શા માટે જીવએ છે એજ ના ખબર હોય તો જીવન જીવવાનો કોઈ ફાયદો જ નથી માટે કંઈક ધધ્યે રાખી જીવનમાં સાચું કહું છું મિત્રો જો તમને ખબર જ ના હોય કે તમારે ક્યાં જવું છે તો તમે કઇ રીતે પહોંચશો માટે રસ્તો તમને ખબર છે પણ જવું ક્યાં એજ નથી ખબર તો શું કામ નું એ એટલે એક goal રાખો અને એને કય રીતે મેળવવો એના માટે શું કરવું પડશે એને મેળવવા મારે શુ શુ ખોવું પડશે જો સાહેબ કૈક મેળવવું હોય તો કૈંક ખોવું પડે છે તમે બધા જાણો જ છો છતાં પણ બધા ને ખોવા નો ડર લાગે છે શું ખોવા નો ડર ખબર કે જે આપણી પાસે છે એ ખોવા નો ડર અને જે આપણને મળ્યું જ નથુ એ નહિ મળે એનો ડર પણ શું છે ડર ના હોવો જોઈએ સાહેબ હમેશા ભય વગર જીવવું કાઈ હોય પાસે તો પણ અને ના હોય તો પણ તો મિત્રો તમે નસીબ ના ચકરર માં ના રહેતા ખૂબ મહેનત કરો , સાહેબ એક વાક્ય છે લખું જે મેં ક્યાંક સાંભળેલું છે ............
??????????????

?" જહાં પ્રયત્નોકી ઉંચાઈ જ્યાદા હો ,
વહાં નસીબો કો ભી જુકના પડતા હૈ ."?


?હું તો આમ જીવી રહ્યો છું તમને એમ કેહવા માગું કે હું આમ કરું છું તમને નથી કહેતો કે તમે આમ કરો કેમ કે કોઈ ની life માં કોઇ દખલદારી ના કરી શકે .... હું તો ફક્ત આના દ્વારા તમને કૈક કહી શકું કદાચ કોઈ ને કામ આવે ...?

??????????????


◆◆◆◆◆◆◆【【Mr: N.D.】】 ◆◆◆◆◆◆◆◆

Gujarati Thought by Nilesh D Chavda : 111251147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now