Gujarati Quote in Thought by Nilesh D Chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? જીવનમાં એક વાત યાદ રાખજો આપણું જીવન એ ખૂબ સરસ છે કોઈએ ક્યારેય પણ એ જાણવાની કોશિશ કરી છે કે આપણે આ દુનિયામાં શુ કરવા આવ્યા છે ક્યારેય પૂછી જોજો પોતાની જાત ને બાકી અરીસા સામે ઉભી ને પૂછો સાહેબ શુ જવાબ મળે મને કહેજો તમે , હા તો આપણે વાત કરતા હતા કે જીવનમાં મુશ્કેલી છે તો જ બધુ છે હું તો એમ માનું છું સાહેબ કેમ કે મુશ્કેલી વગર કોઈને સફળતા મળતી જ નથી એટલે આ મુશ્કેલી શુ છે મારા હિસાબે કહું તો એક પાર્ટ છે કે જેમાંથી તમે પસાર થઈ જશો તો તમે સફળ થઈ જશો ગમે તે ક્ષેત્રમાં હોય ક્યારેય પણ મુશ્કેલી થી ડરવાનું નહિ સાહેબ , હું પેહલા ડરતો હતો મુશ્કેલી માં પરંતુ જ્યારે જ્યારે મારો ખરાબ સમય આવ્યો ને ત્યારે મુશ્કેલી તો પડી હતી પરંતુ મેં ક્યારેય પણ હાર નોતી માની સાહેબ હમેશા તેનો સામનો કરતો એટલે જીવન એક પાર્ટ ઓફ લાઈફ છે પરંતુ જીવન આપણી સાથે કેવા કેવા પ્રશ્નો મૂકે કેવી મુશ્કેલીઓ મૂકે તમાંથી આપણે કઈ રીતે નીકળવું એ આપણું આર્ટ ઓફ લાઈફ છે એમ કહેવા માગું છું હું ......... ઉમ્મીદ છે સારું લાગ્યું હશે .............??????



●◆★【【N.D.】★◆●

Gujarati Thought by Nilesh D Chavda : 111251134
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now