Gujarati Quote in Thought by Nilesh D Chavda

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?? પિતા’ એ કોઈ શબ્દ માત્ર શબ્દ નથી …જવાબદારી છે, એક જીવન છે, પ્રેમ માં પરિવાર માટે પોતાનું બધું જ -ઈચ્છા , શોખ , આંકશાઓને ત્યાગ
કરવાનું એક જીવન છે..??

?? પિતાના વેણ ભલે ને કડવા હોય પરંતુ એની કહેલી બધી વાત સાચી હોય અને એ એના અનુભવો દ્વારા કહેતા હોય છે કે અમે જે જીવન જીવ્યું એટલે કે ખરાબ સમય જોયો એ તમારે ના જોવો પડે માટે એ આપણને ખિજાતા હોય અને એટલે જ આપણે બદલવા માંગતા હોય છે કેમ આપણને દુનિયા સાથે લડતાં પિતા શીખાડે છે જ્યારે માતા એમ ક્યારેય નહીં કહે જોજો તમે એટલે માતા અને પિતાનું તો લખવા બેસું તો ક્યારેય પણ લખાય જ નહીં એના માટે તો કોઈ સીમા નથુ શબ્દોની એ એના સ્થાને મહાન છે હમેશા આદર કરજો માતા પિતા નો ..??

【Mr:N.D.】

Gujarati Thought by Nilesh D Chavda : 111251106
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now