Gujarati Quote in Thought by Mayank Dharsandia

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ એવું કેમ નથી કહેતા કે,

(૧) અમેં હેલ્મેટ પહેરીશું.
(૨) અમેં શીટ બેલ્ટ પહેરીશું.
(૩) અમેં લાયસન્સ રાખીશું.
(૪) વાહનના કાગળો રાખીશું.
(૫) અમે ત્રણ સવારી નહિ કરીયે.
(૬) અમે ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત નહીં કરીએ.
(૭)ઓવર સ્પીડમાં વાહન નહીં ચલાવીએ.
(૮) દારૂ પીને વાહન નહીં ચલાવીએ.
(૯) સિગ્નલનું પાલન કરીશું.
(૧૦) દેશના કાયદાને માંન આપીશું.
તો દંડ ભરવાની વાત જ ક્યાં રહી ? કોણ દંડ કરશે તમને ?
કાયદા સરકાર બનાવે છે, દંડ એ જ નક્કિ કરે છે. પોલીસ નહીં. પોલીસ તો ફકત કાયદાનું પાલન કરાવે છે. એટલે બીજાના વાંક કાઢવાના બંધ કરીને આપણે જ શુધરી જઈએ.

કાયદાને માંન આપો અને દેશના એક જાગૃત અને સજ્જન નાગરિક બનો.

Gujarati Thought by Mayank Dharsandia : 111250935
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now