'હું પહેલાં શિક્ષક છું અને પછી રાષ્ટ્રપતિ '
જી હા મિત્રો આ શબ્દો ડૉ. સર્વપલ્લિ રાધાકૄષ્ણનજી નાં હતાં જેમનાં જન્મદિન ને આપણે 'શિક્ષક દિન' થી ઉજવીએ છીએ. ભાવિ રાષ્ટ્રનાં ઘડવૈયા એક શિક્ષકજ એમ વિચારે કે મારો વિદ્યાથી જગતે ડંકો વગાડે. શિક્ષકો વિશે ગાંધીજી એ બે વાતો ટાકી છે, એક શિક્ષક પોતાનાં વિષયમાં નિષ્ણાંત હોવો જોઈએ ને શિક્ષક ચરિત્રવાન હોવો જોઈએ-એમણે એમ પણ કહ્યું કે વિષયમાં નબળો ચાલે પણ ચરિત્રે જરાં પણ નબળાઈ ન ચાલે. શિક્ષકદિનની સૌને ખુબ ખુબ શુભેચ્છા
આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર હરપાલસિંહ ઝાલા ના ઝાઝેરા હાસ્યાસ્કાર +91 9879849109