માફ કરજો
લાખો અને કરોડો માં આપ
કિસ્મત થી મળ્યા છો
ભૂલો હોય તો માફ કરજો
પણ હંમેશા સાથે રેહજો.
તમારો સાથ સદા રાખજો
નહિતર જીવન વિરાન કરજો
અશક્ય હોય તેવું શક્ય કરજો
ત્યારે સાચી પરીક્ષા રહેશે તમારી
હંમેશા હાસ્ય રેલાવતા રેહજો
દુઃખો ને વિસરી આગળ વધજો
ભૂલો હોય તો માફ કરજો
મિત્ર ન માનો તો શત્રુ બનીને પણ માફ કરજો
? માફ કરજો?