?? વંદે માતરમ્ ??
આજના મંગલ પર્વ પર હું... સર્વે દેશવાસીઓ અને સર્વે ભારતીઓ ને સ્વતંત્રતા દિવસ ની અઢળક શુભેચ્છાઓ સાથે શુભ કામનાઓ પાઠવું છું. શૌર્ય, વીરતા અને શાંતિ ના પ્રતિક આપણા તિરંગા ને વંદન કરું છું.. આપણા સર્વ માં આપણા દેશ માટે અને ભારતીયો માટે હમેશાં સ્નેહ, પ્રેમ અને ભારતીય હોવાનો ગર્વ જળવાઈ રહે એવી લાગણી સાથે ???? જય હિંદ ??????