? સાહેબ કોઈ વ્યક્તિ તેના રૂપ રંગથી નહિ તેની આવડત ના કારણે આગળ વધે છે , એટલે તમારી પાસે અનૂભવ હોય તો તમે ગમે તે કરી શકો છો કેમ કે જ્યાં કોઈ ના પહોંચે ત્યાં અનુભવી પહોચે છે , ફૂગામાં હવા હોય એટલે એ આકાશમાં ઉડે છે પછી ભલે ને એનો કલર કાળો હોય કે સફેદ . ..?
કૈક નવીન કરો કે જેમાં કૈક અઘરું પાત્ર હોય ???
★【N. D.】★