ભુરો એક ની એક ટીશર્ટ પહેરી ને ત્રીજી વાર વાઇફ ને તેડવા સાસરે ગયો ..
સસરાએ પુછયુ..તમે એકજ ટીશર્ટ પહેરીને મારી દિકરી ને તેડવા આવો છો તો તમારી પાસે બીજી ટીશર્ટ નથી..??
ભુરા એ કહ્યુ તમારે ત્રણ દિકરી છે ...મે તમને ક્યારેય પુછ્યું કે કેમ કાયમ એક ની એકજ કેમ મોકલો છો