તું એક વાર light camera and action બોલી દે.. પછી જો આ amazing life નું movie blockbaster super hit બનાવીએ.. Miracle start to happen when you give as much energy to your dreams as you do to your fears... પહેલા કંઈક સારૂ start તો કરીયે end તો આપોઆપ સરસ થય જશે.. પણ માણસ શરૂઆત કરતા જ બીવે છે..