મિત્ર
મિત્રતા એટલે તારા ને મારા થી આપડા સુધી નો સફર
મિત્રતા એટલે હું છું ને યાર
મિત્રતા એટલે બસ 2 મિનીટ માં આવી યાર
મિત્રતા એટલે હું પણ જોવું શું ઉખાડી લે છે એ તારું
મિત્રતા એટલે બે યાર શું પક્કાવે છે
મિત્રતા એટલે કાકા બે કટીંગ લાઓ યાર
મિત્રતા એટલે બે કંઈ જ નઈ આવડતું
મિત્રતા એટલે તારા ભરોસે આવી છું
મિત્રતા એટલે તારા ને મારા થી આપડા સુધી નો સફર
I love you my dear friends
❤️KJ❤️