કોઈપણથી પ્રભાવિત થવા કરતા ખુદને ભીતરી ખોજથી પ્રકાશિત કરી શકાય.....
કોઈના દોષ, ગુસ્સા ,અવગુણો કે ગુણોની છાપ કે એમના સ્વભાવો આપણા પર સારી કે ખરાબ અસરો પાડી જતા હોય છે પરંતુ એના કરતાં માણસે પોતાને એટલા સક્ષમ બનવું જોઈએ કે કોઈપણ વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને આપણા એ શાંત વાતાવરણ કે એ પ્રકૃતિને તોડી ના શકે....