લોકો સમજે છે બાળક મોટું થશે કંઇક બનશે પછી તેની સાથે જીવીશું ,ના આજ સમય આજ સુંદર પળ છે,બાળક સાથે જીવી લો, તે મોટો થશે કંઇક બનશે પછી તો પોતાની જિંદગી માં વ્યસ્ત થઈ જશે કોઈ દૂર જગ્યા પર નોકરી કરી જીવન વિવતાવસે,આજ જ તમારા હાથમાં છે તેની સાથે તેની બાળ સહજ ભૂલો તેનું સ્મિત તેની મસ્તી તેની નાદાનીઓ માણી લો....એક પિતા વીરેન્દ્ર રાવલ.