એવું તે કેવું હોતું હશે ?
લોકો ની ભીડ માં મારી આંખો ફક્ત તને શોધતી હશે
એવું તે કેવું હોતું હશે ?
મારા સપનાઓ પણ તારા થઈને આવતા હશે
એવું તે કેવું હોતું હશે ?
મારી લાગણીઓ, ઝંખનાઓ, ઈચ્છાઓ ગમે તેમ કરીને તારા સુધી
પહોચવાનો રસ્તો કરી લેતી હશે
એવું તે કેવું હોતું હશે ?
શાયદ એવું જ હોતું હશે... #pooji